Comments

Facebook

Ad Home

Random Posts

Recent Posts

Header Ads

Labels

Tags

Categories

Advertisement

Responsive Advertisement

Tags

Follow Us

Sponsor

Popular Posts

Facebook

Popular Posts

Skip to main content

ભાગવત ગીતા (યથાર્થ ગીતા) બધી જ ભાષા માં એક દમ ફ્રી , હમણાં જ ઓર્ડર કરો | Order Bhagvat Geeta for free 2021

     ગીતા માત્ર આધ્યાત્મિક શાંતિ જ નથી આપતી, તે શાશ્વત અને કાયમી નિવારણ પ્રાપ્ત કરવાનું સરળ બનાવે છે. તેને સમજવા માટે કૃપા કરીને સાર્વત્રિક પ્રશંસાપાત્ર ભાષ્ય નો સંદર્ભ લો. - "યથાર્થ ગીતા" 

    ઘણા લોકો ના મન માં પ્રશ્નો થતા હશે કે આ લેખ નું ટાઇટલ જે લખ્યું છે આ સાચું છે કે નઈ, સાચે કોઈ બુક ફ્રી માં મળી શકે? કઈ રીતે તમને કોઈ ફ્રી માં બુક આપે? મને પણ આવા પ્રશ્નો થતા તા જયારે મેં સાંભળ્યું કે ભાગવત ગીતા ફ્રી માં ઓર્ડર કરી શકાય છે.



    મને વાંચવાનો અને લખવાનો ખુબ શોખ હોવાથી મેં 2 મહિના પેહલા આ બુક ઓર્ડર કરી હતી અને 15 દિવસ પછી મને પોસ્ટ દ્વારા આ બુક મળી હતી. મને પણ વિશ્વાસ નહોંતો થયો, પરંતુ આ હકીકત છે. અને જે લોકો ને વાંચવાનો શોખ હોય અને તેમના પાસે આ પુસ્તક ના હોઈ તો તેવા લોકો માટે બહુ જ સારી તક છે આ બુક મેળવવાની, આ લેખ માં હું તમારા તમામ પ્રશ્નો નો જવાબ આપીશ કે કેવી રીતે બુક ઓર્ડર કરવાની, કઈ વેબસાઈટ પર જવાનું વગેરે,

ભાગવત ગીતા (યથાર્થ ગીતા) કેવી રીતે ઓર્ડર કરવી ?

  • સૌપ્રથમ તમારે આ બુક ઓર્ડર કરવા માટે ગૂગલ માં સર્ચ કરવાનું yatharthgeeta.com સર્ચ કર્યા બાદ તમને આવી વેબસાઈટ જોવા મળશે.

  • હવે, ડાબી બાજુ નીચે "Order a Free Book" માં ક્લિક કરો. ત્યાર બાદ country માં India સિલેક્ટ કરો.
  • તમને નીચે આપેલ મુજબ સ્ક્રીન દેખાશે.

  •  આ સ્ક્રીન માં આપેલી વિગતો :
  1. તમારા મોબાઇલ પર  એક OTP બુક ઓર્ડર કન્ફર્મેશન માટે આવશે.
  2. તમારે બુક જે જગ્યા એ જોઈતી હોઈ ત્યાંનું  તમારું સરનામું આપવાનું રહેશે.
  3. ડિલિવરી ટાઈમ : 2-4 અઠવાડિયા માં આ બુક તમને મળી જશે.
  4. આ બુક વેચાણ, કોઈ પણ પ્રકાર નો નફો મેળવવા માટે નથી.   
  5. એક પરિવાર માં એક જ બુક આપવામાં આવશે.
  • આપેલી તમામ વિગતો વાંચ્યા બાદ 'submit' બટન પર ક્લિક કરો.
  • હવે, નીચે આપેલી તમામ વિગતો  ભરો તમારે જે ભાષા માં જોઈતી હોઈ તે ભાષા પણ સિલેક્ટ કરી શકો છો.

  • હવે, 'Order now' પર ક્લિક કરો અને તમારી ભાગવત ગીતા તમને ટૂંક સમય માં તમારા ઘરે મળી જશે.
  • જો તમારે ફ્રી બુક ના ઓર્ડર કરવી હોઈ તો તમે ફ્રી pdf પણ ડાઉનલોડ કરી છો.



Source : www.yatharthgeeta.com

Comments